ચર્ચા
1) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે sc / st પેટા વર્ગીકરણ પર ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં જણાવ્યું કે રાજ્યોને બંધારણીય રીતે પછાતતાના વિવિધ સ્તરોના આધારે SC અને STનું પેટા–વર્ગીકરણ કરવાની મંજૂરી છે.
2.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 60% ક્વોટાની અંદર પેટા-વર્ગીકરણ કરી શકે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)