ચર્ચા
1) તાજેતરમાં ભારતને ipef સપ્લાય ચેઈન કાઉન્સિલના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યો છે. આ ipef વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ “ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી' છે.
2. તે વર્ષ 2022માં જાપાનના ટોક્યોમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 14 દેશો સામેલ હતા.
3. IPEF 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જેમાં ભારતને IPEFના સ્તંભ-1 (વાજબી અને લવચીક વેપાર) માં નિરિક્ષકનો દરજ્જો છે, જ્યારે સ્તંભ 2 થી 4માં ભારત જોડાયેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)