ચર્ચા
1) તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ ચાંદીપુરા વાઈરસ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ચાંદીપુરા વાયરસ (CHPV) એ Rhabdoviridae પરિવારનો એક વાયરસ છે.
2. તે મુખ્યત્વે ફલેબોટોમિન સેન્ડફલાય અને ફ્લેબોટોમસ પપટાસી જેવી સેન્ડફલાયની ઘણી પ્રજાતીઓ દ્વારા ફેલાય છે.
3. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)