કાયદો

  • 31) ભારતીય ફોજદારી ધારા-1860નો અમલ કઈ તારીખથી થયો હતો ? - 1 જાન્યુઆરી, 1862
  • 32) કલમ 147 (ભારતીય ફોજદારી ધારા)માં ક્યા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે ? - હુલ્લડ માટેની
  • 33) ભારતીય ફોજદારી ધારામાં ‘સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય’ તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે ? - કલમ - 302
  • 34) પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓની મંડળી દ્વારા તે મંડળીના સામાન્ય ઉદ્દેશ્યને પાર પાડવા માટે કરવામાં આવેલી હિંસા ક્યો ગુનો બને છે ? - હુલ્લડ
  • 35) નિષ્ણાતનો પુરાવો ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત..... - નિર્ણાયક સાબિતી ગણાય નહી
  • 36) ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગો સાક્ષી.... - સક્ષમ સાક્ષી છે
  • 37) પુરાવાના અધિનિયમ અન્વયે જ્યાં કોઈ દસ્તાવેજ કેટલીક મૂળ પ્રતિઓમાંથી બનાવેલ હોય. ત્યાં નીચે પૈકી ક્યા પ્રાથમિક પુરાવો હશે ? - બધી જ મૂળ પ્રતિ
  • 38) ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરેલ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાય ? - દસ્તાવેજી પુરાવો છે
  • 39) ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ ? - પ્રત્યક્ષ
  • 40) ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ સમલૈંગિકતા ઉપર પ્રતિબંધ છે? - 377
  • 41) કોગ્નીઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી - વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
  • 42) પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સુ ખાલી હોય છે. - X ચોરીના પ્રયાસ માટે દોષી છે.
  • 43) મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે જો મહિલાની ઉંમર મેગી હોય 18 વ .થી ઓછી હોય. - 18 વર્ષ
  • 44) B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે.તે........ ગુનો કરે છે. - ઘરફોડી
  • 45) ભારતીય દંડ સંહિતા કલમ 141 ની જોગવાઈ મુજબ, ગેરકાયદેસર મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? - 5 વ્યક્તિઓ
  • 46) ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 420 માં ક્યા ગુનાની સજાની જોગવાઈ છે ? - છેતરપિંડી
  • 47) ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 18 મુજબ ‘ભારત’ એટલેઃ - જમ્મુ અને કશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર
  • 48) જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે સમય માટે નીમી શકે છે. - 6 મહિના
  • 49) નાગરિકોના મૂળભૂત હક્કના અમલ માટે કોર્ટ, નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે ? - રિટ
  • 50) સંસદમાં શૂન્યકાળ એટલે શું ? - અતિમહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય
  • 51) ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગૂ પડે છે ? - ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીને
  • 52) ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ? - પોલીસ અધિક્ષક
  • 53) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973 ની ધારા 144 આધીન પસાર કરવામાં આવેલ હુકમ - વહીવટી પ્રકારનો છે.
  • 54) સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રીમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ... દિવસ રાખી શકાય છે ? - 15
  • 55) ભારતીય દંડ સહિતાના ક્યા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ? - 16
  • 56) ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવુ છે જેમાં એક માત્ર કલમ છે. તે કલમ કઈ છે ? - 498 (A)
  • 57) ભારતીય દંડ સંહિતાના ક્યા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ? - 2
  • 58) ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ - ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
  • 59) જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ? - 7 વર્ષ
  • 60) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઈંગ ડીક્લેરેશન બાબતે છે ? - 32

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up