26 થી 31 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ
2) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ, 2026 જાહેર કરવામાં આવી હતી. આ નીતિ સંદર્ભે નીચેના નિવેદનો ધ્યાને લો :
1. આ નીતિ હેઠળ શાળા, હોસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ મળશે.
2. આ નીતિમાં બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેક્નોલોજીના જોખમોથી બચાવવા મજબૂત જોગવાઈઓ છે.
ઉપરોક્ત પૈકી કયું નિવેદન સાચું છે.
9) તાજેતરમાં લોન્ચ કરાયેલા જહાજ ‘INS સૂર્યા’ (અથવા સૂર્ય)ના સંદર્ભમાં, નીચેના નિવેદનો પર વિચાર કરો :
1. તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ફ્લીટ સપોર્ટ શિપ (FSS) છે.
2. તેનું નિર્માણ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. આ ફ્લીટ સપોર્ટ શિપનું મુખ્ય કાર્ય દરિયામાં નૌકાદળના યુદ્ધ જહાજોને પ્રવાહી બળતણ, તાજું પાણી, દારૂ ગોળો અને જોગવાઈઓ પૂરી પાડવાનું છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચાં છે ?
20) તાજેતરમાં ઈલા આરબ મહેતાનું નિધન થયું હતું. તેમના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો :
1. તેઓ ગુજરાતી નવલકથાકાર અને વાર્તા લેખક હતા.
2. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો તથા તેમનું મૂળ વતન જામનગર હતું.
3. તેઓ પ્રસિદ્ધ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી હતા.
ઉપરોક્ત પૈકી કયું નિવેદન સાચું છે.
Comments (0)