26 થી 30 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ
13) તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય બંદરો અધિનિયમ, 2025 હેઠળ નીચેના પૈકી ક્યા બંદરોને 'મેગા પોર્ટ' તરીકે સૂચિત કર્યા છે ?
1. દીનદયાળ બંદર (કંડલા), ગુજરાત
2. જવાહરલાલ નેહરુ બંદર, મહારાષ્ટ્ર
3. પારાદીપ બંદર, ઓડિશા
4. મુન્દ્રા બંદર, ગુજરાત
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)