21 થી 25 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ

1) 'વિશ્વ પ્રાણી દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે?

Answer Is: (B) 4 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં 5મું કૌટિલ્ય આર્થિક સંમેલન 2026 ક્યાં યોજાયું હતું?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) કયા દિવસે ‘વિશ્વ શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

Answer Is: (C) 5 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ભારતમાં ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (A) 5 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં કયા દિવસના રોજ ‘રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ?

Answer Is: (A) 5 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં કેટલામી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?

Answer Is: (D) 20મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં કયા દેશમાં 20મી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?

Answer Is: (B) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) 20મી એશિયન ગેમ્સ (અથવા એશિયન ગેમ્સ 2026)નો મોટો (Motto) શું હતો?

Answer Is: (B) ઈમેજિન વન એશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) 20મી એશિયન ગેમ્સ અથવા એશિયન ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ?

Answer Is: (D) 21 ગોલ્ડ, 27 સિલ્વર, 37 બ્રોન્ઝ સહિત 85 મેડલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) 20મી એશિયન ગેમ્સમાં 85 મેડલ સાથે મેડલ ટેબલમાં ભારત કયા ક્રમે છે ?

Answer Is: (A) ચોથા

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) એશિયન ગેમ્સ 2026 અથવા 20મી એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા પ્રથમ ચાર દેશોનો સાચો ક્રમ કયો છે ?

Answer Is: (B) ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) 20મી એશિયન ગેમ્સમાં ભારતના ધ્વજવાહક (Flag Bearer) કોણ હતા ?

Answer Is: (D) સુશ્રી મનુ ભાકર અને શ્રી પવન સેહરાવત

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) એશિયન ગેમ્સ 2026માં સુશ્રી લોવલીના બોર્ગોહેને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે કઈ રમત સાથે સંકાયેલ છે ?

Answer Is: (A) બોક્સિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) એશિયન ગેમ્સ 2026માં નીચેનામાંથી કોણે ગોલ્ડ મેડલ જીત્યો હતો ?

Answer Is: (D) ઉપરોક્ત તમામએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ‘એશિયન ગેમ્સ’ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?

1. એશિયન ગેમ્સને ‘એશિયાડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. તેનો પ્રારંભ વર્ષ 1951થી થયો હતો.
3. 1951માં સૌપ્રથમ ભારતના નવી દિલ્હી ખાતે એશિયન ગેમ્સનું આયોજન થયું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) 1951માં ભારતના નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

Answer Is: (D) શ્રી રાજેન્દ્ર પ્રસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) વર્ષ 2030માં કયા દેશમાં 21મી એશિયન ગેમ્સ યોજાશે ?

Answer Is: (B) કતાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં કયા રાજ્યએ તેના ભદોહી જિલ્લાનું નામ બદલીને ‘સંત રવિદાસ નગર ભદોહી’ રાખ્યું છે ?

Answer Is: (A) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?

1. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટાળનારા ભારતીય મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઓક્ટોબર, 2026માં ગુજરાત સરકારે ‘વિશિષ્ટ ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
2. ગુજરાત ગરિમા એવોર્ડ વર્ષ 2009માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
3. આ પુરસ્કાર હેઠળ રૂ.25 લાખ રોકડ અને સન્માનપત્ર આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (A) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up