21 થી 25 ફેબ્રુઆરી 2025 નું કરંટ અફેર્સ
2) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થયા.
2. નાગાલેન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.
3. 2024ના હોર્નબિલ મહોત્સવની થીમ કલ્ચરલ કનેક્ટ હતી.
3) તાજેતરમાં ક્યા રાજ્યના દરિયાકાંઠાના 24 ગામોને IOC-UNESCO દ્વારા સુનામી રેડી ગામોની માન્યતા અપાઈ ?
12) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)નો 72મો સ્થાપના દિવસ મનાવાયો.
2. આ કાર્યક્રમ નિમિત્તે ભવિષ્ય નિધિ પુરસ્કાર 2024 એનાયત કરાયાં.
16) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતીય સૈન્યએ ઓનલાઈન શિક્ષણ મંચ 'એકલવ્ય' લૉન્ચ કર્યું.
2. એકલવ્યનો વિકાસ ગાંધીનગરની ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટયૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયોઈન્ફર્મેટિક્સ દ્વારા કરવામાં આવ્યો છે.
18) નીચેના વિધાનો અને સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં DRDOએ ભારતની પ્રથમ લોંગ રેન્જ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2. હાઈપરસોનિક મિસાઈલ મેક 5ની ઝડપથી ગતિ કરે છે.
20) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાન ઈન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઈઝ સી વિજિલ યોજી હતી.
2. સી વિજિલ એક્સરસાઈઝનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે.
Comments (0)