16 થી 20 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
1) નીચેનામાંથી રામસર કન્વેન્શન અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રામસર કન્વેન્શન 1975માં લાગુ થયું હતું.
2. ભારત તેમાં 1982માં જોડાયું હતું.
3. ભારતમાં સૌથી વધુ રામસર સ્થળો તમિલનાડુમાં આવેલા છે.
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
2) તાજેતરમાં રામસર કન્વેન્શનના માન્યતાપ્રાપ્ત શહેરોની યાદીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર/શહેરો ક્યા છે ?
1. ઈન્દોર
2. ઉદયપુર
3. ભોપાલ
4. મદુરાઈ
6) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. સ્ટાર્ટઅપ પોલિસીનું અમલીકરણ કરવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.
2. ગુજરાતને સતત ચોથા વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મરનો એવોર્ડ એનાયત કરાયો.
7) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM મોદીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગ વચ્ચે Z-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું.
2. Z-મોડ ટનલને સોનમર્ગ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ ટનલ 8,650 ફૂટની ઊંચાઈએ સ્થિત છે અને તેની લંબાઈ 6.5 કિ.મી. છે.
10) તાજેતરમાં હરવિન્દરસિંહને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ પુરસ્કાર મેળવનારો તે પ્રથમ પેરા તીરંદાજ છે.
2. 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
14) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) 2023-24 અંગે રિપોર્ટ જાહેર કર્યો.
2. UDISEનું સંચાલન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEP નવી દિલ્હી દ્વારા કરાઈ રહ્યું છે.
24) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં કેરળે ભારતની પ્રથમ સંપૂર્ણ સંકલિત આપદા જોખમ ચેતવણી પ્રણાલી KaWaCHaM લૉન્ચ કરી.
2. KaWaChaMનું પૂરું નામ કેરાલા વૉર્નિંગ્સ, ક્રાઈસિસ એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ છે.
Comments (0)