16 થી 20 ફેબ્રુઆરી 2025 નું કરંટ અફેર્સ

1) તાજેતરમાં બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ?

Answer Is: (A) બેલ્જિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ થ્રીડી પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે ?

Answer Is: (D) IIT હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) સમાચારોમાં જોવા મળતું કોલેરું તળાવ કયા રાજ્યમાં આવેલું છે?

Answer Is: (B) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટીનું કયું રાજ્ય સ્થપાશે ?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ક્યાં દેશના માસાતો કાંડા એશિયન ડેવલોપમેન્ટ બેંક ADBના અધ્યક્ષ બન્યા ?

Answer Is: (D) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

Answer Is: (A) સુમન બેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC - રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ)ના નવમા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ?

Answer Is: (A) વી. રામસુબ્રમણ્યમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ક્યાં શહેરે દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કર્યું?

Answer Is: (A) દુભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કેમ્બ્રિજ ડિક્ષનરીએ 'મેનિફેસ્ટ'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો.
2. મરિયમ વેબસ્ટરે પોલરાઇઝેશન'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) 2024 ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોને જાહેર કરાયા ?

Answer Is: (A) ડોનાલ્ડ ટ્રમ્પ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) કોચ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સથી કોને સન્માનિત કરાયા ?

Answer Is: (B) પોલ વૉલ્ટ કોચ વિટાલી પેટ્રોવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં ક્યાં શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટને સાઉદી એરપોર્ટ એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં કઈ કંપનીને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2024 એનાયત કરાયો ?

Answer Is: (B) કોલ ઇન્ડિયા લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો ?

Answer Is: (A) પ્રો. રામદરશ મિશ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં એક વર્ષમાં 3 T201 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર કોણ બન્યો ?

Answer Is: (C) સંજુ સેમસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારતની પ્રથમ અંડરગ્રાઉન્ડ શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાશે ?

Answer Is: (D) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) U -19 મેન્સ એશિયા કપ 2024માં ભારતને હરાવીને ક્યાં દેશની ટીમ વિજેતા બની ?

Answer Is: (D) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં મુંબઈએ કઈ ટીમ ને હરાવીને બીજી વખત સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2024 હતી?

Answer Is: (C) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમા ક્યાં દેશને હરાવી ઇટાલી ડેવિસ કપ 2024માં ચેમ્પિયન બન્યું ?

Answer Is: (A) નેધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં યોજાયેલ મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2024માં કઈ ટીમ વિજેતા બની ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up