16 થી 20 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ
14) તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા 'NITI NCAER સ્ટેટ્સ ઈકોનોમિક પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું હતં. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે.
1. તે નીતિ આયોગ દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ત્રમિક રિસર્ચ NCAER)ના COMP"ઇંડ ઈકોનોમિક સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
2. આ પોર્ટલ ભારતમાં રાજ્યોના નાણાકીય બાબતોના ડેટા માટે એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
15) કોમનવેલ્થ ઓફ નેશન્સ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. બાલ્ફોર ઘોષણા પછી કોમનવેલ્થની સત્તાવાર રચના થઈ હતી.
2. તેમના મોટાભાગના સભ્યો બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો છે.
3. તેનું મુખ્ય મથક લંડનમાં છે.
4. ભારત પ્રજાસત્તાક બનનાર પ્રથમ કોમનવેલ્થ દેશ બન્યો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
24) તાજેતરમાં સમાચારમાં રહેલ 'ટેરિફ' (Tariffs) વિશે નીચેના વિધાન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. ટેરિફ એ એક બોર્ડર ફી અથવા ટેક્સ છે, જે વિદેશથી આવતા માલ પર લાદવામાં આવે છે.
2. જ્યારે કોઈ એક દેશ ટેરિફમાં વધારો કરે છે ત્યારે તેના કારણે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
25) તાજેતરમાં દિગ્ગજ અભિનેતા શ્રી મનોજ કુમારનું નિધન થયું છે. તેના વિશે પૈકી કયા વિધાન સાચા છે?
1. તેનું જન્મ સમયે નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું.
2. તેઓ ભારત કુમારના ઉપનામથી જાણીતા હતા.
3. તેમને વર્ષ 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્મામિત કરવામાં આવ્યા હતા.
નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો
Comments (0)