11 થી 15 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ

1) હાલમાં જ કોને લિસ્બનમાં "કી ઓફ ઓનર"થી સન્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે?

Answer Is: (D) 22,919 કરોડ રૂપિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) હાલમાં જ ભારત સરકારે Ml-17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે?

Answer Is: (B) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ભારતમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઘરેલું ઉત્પાદન નાણાકીય વર્ષ 2023-24માં વધીને કેટલા રૂપિયા થયું છે?

Answer Is: (B) 9.52 લાખ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) દર વર્ષે ભારતમાં "રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ" કઈ તારીખે ઉજવવામાં આવે છે?

Answer Is: (D) 11 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન હેઠળ “ભગીરથ એપ” લોન્ચ કરી છે?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) પેયજલ અને સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત પોષણ પખવાડા 2025ની થીમ શું છે?

Answer Is: (A) શુદ્ધ જળ અને સ્વચ્છતાથી સ્વસ્થ બાળપણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) હાલમાં જ કોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “વાર્ષિક ટ્રેડ એક્સપો 2025”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું?

Answer Is: (D) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) હાલમાં જ યોજાયેલા કયા બિમ્સટેક શિખર સંમેલનમાં “બેંગકોક વિઝન 2030” અપનાવવામાં આવ્યું છે?

Answer Is: (B) સાતમુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) હાલમાં જ કયા રાજ્યના રિન્ડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને GI ટેગ આપવામાં આવ્યું છે?

Answer Is: (C) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) હાલમાં જ ભારતે કયા પ્રકારની હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે, જે ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ, મિસાઈલ અને સ્વાર્મ ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે?

Answer Is: (A) લેસર-આધારિત હથિયાર પ્રણાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) હાલમાં જ તમિલનાડુ અને કેરળમાં પરંપરાગત નવું વર્ષ પુથાંડુ કઈ તારીખે ઉજવવામાં આવ્યું?

Answer Is: (A) 14 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) હાલમાં જ જ્યોતિબા ફુલેની કઈ જન્મજયંતિ કઈ તારીખે ઉજવવામાં આવી છે?

Answer Is: (D) 11 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) કયા રાજ્યને 'આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્ય' માટે SKOCH પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે?

Answer Is: (B) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up