06 થી 10 ઓક્ટોમ્બર - 2025 નું કરંટ અફેર્સ
4) તાજેતરમાં ચર્ચિત રહેલ ' હિમગિરિ (યાર્ડ 3022)’ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17A હેઠળ ત્રીજું ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ ' હિમગિરિ (ચાર્ડ 3022) મળ્યું.
2. તે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
૩. હિમગિરિ નીલગિરિ ક્લાસ (પ્રોજેક્ટ 17A)નું ત્રીજું જહાજ છે. અને GRSE ખાતે બનેલું આ વર્ગનું પહેલું જહાજ છે.
8) ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)એ ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી કોમર્શિયલ EO તૈયાર કરવા માટે પિક્સલસ્પેસ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળની 4 ખાનગી કંપનીઓના કન્સોર્ટિયમની પસંદગી કરી છે, તે પૈકી કઈ કંપની નથી.
1. પિક્સલસ્પેસ ઇન્ડિયા
2. પીયરસાઇટ સ્પેસ
3. સેટશ્યોર એનાલિટિક્સ ઇન્ડિયા
4. ધ્રુવ સ્પેસ
10) નેલ્સન મંડેલા પ્રાઈઝ 2025 બાબતે યોગ્ય વિધાન તપાસો
1 બ્રેન્ડા રેનોલ્ડ્સ (કેનેડા) અને કેનેડી ઓડેડે (કેન્યા)ને એનાયત કરવામાં આવ્યું.
2. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન અને 9મા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ) દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. હજુ સુધી કોઈ ભારતીયને આ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી.
13) PM નરેન્દ્ર મોદી દ્વારા પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે 'જ્ઞાન ભારતમ્ મિશન'ની જાહેરાત કરી તે બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ મિશનનો ઉદેશ ભારતીય હસ્તપ્રતોના વારસાનું દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને તેની સુલભતાને વધારવી.
2. આ મિશનની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો શો ‘મન કૌ બાત'ના 124મા એપિસોડ દરમિયાન કરી હતી.
3. કેન્દ્રીય બજેટ 2025-2026માં નેશનલ મિશન ફોર મેન્ચુસ્કિટ્સ (NMM)ને મર્યાદિત કરીને તેને 'જ્ઞાન ભારતમ્ મિશન (GBM) તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
18) પ્રોજેક્ટ કુશા સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. તે લાંબા અંતરની એર ડિફેન્સ સીસ્ટમ વિકસાવવા માટેની એક સ્વદેશી પહેલ છે.
2. વર્ષ 2022માં યુનિયન કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
3. પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારી સંસ્થા: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)
20) SHRESTH ઇન્ડેક્સ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. રાજ્યની ડ્રગ રેગ્યુલેટરી સીસ્ટમને સુદૃઢ બનાવવા માટે SHRESTH ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે.
2. SHRESTH : સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સિલેન્સ ઇન્ડેક્સ.
૩. લોન્ચ કરનાર : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય.
23) IATAના વર્લ્ડ ઍરપોર્ટ ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ (WATS) 2024 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારત વિશ્વનું કમુ સૌથી મોટું એવિએશન માર્કેટ છે.
2. WATS એ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) દ્વારા પ્રકાશિત કરવામાં આવતો એક વાર્ષિક અને વ્યાપક એવિએશન ડેટા રિપોર્ટ છે.
3. USA વિશ્વનું સૌથી મોટું એવિએશન માર્કેટ છે.
24) નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન ખોટું છે ?
1. લેન્ડલોક્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ (LLDC3) પરની UNની ત્રીજી કોન્ફરન્સ તુર્કમેનિસ્તાનના અવાઝા ખાતે યોજાઈ.
2. કૉન્ફરન્સની થીમ: 'ડ્રાઇવિંગ પ્રોગ્રેસ થ્રૂ પાર્ટનરશિપ્સ',
૩. આ કોન્ફરન્સમાં 'અવાઝા પોલિટિકલ ડિક્લેરેશન 'ને અપનાવવામાં આવ્યું હતું.
25) અવાઝા પ્રોગ્રામ ઓફ એક્શન (APOA) વિશે યોગ્ય વિધાન તપાસો.
1. ડિસેમ્બર, 2024માં UN જનરલ એસેમ્બલીમાં સર્વસંમતિથી આ પ્રોગ્રામને અપનાવવામાં આવ્યો હતો.
2. ઉદ્દેશ: આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં સ્થિત 32 LLDCsની વિકાસની આકાંક્ષાઓને સમર્થન પૂરું પાડવું.
૩. તે વ્યાપારની સુવિધા, માળખાકીય વિકાસ, ક્લાઇમેટ રેઝિલિયન્સ અને ધિરાણ જેવાં મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત છે.
Comments (0)