06 થી 10 મે - 2025 નું કરંટ અફેર્સ
3) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.
1. ધોલેરા નજીક બાવળીયારી ખાતે આવેલા સંત શ્રીનગાલખા બાપા-ઠાકરધામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.
2. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા હૂડો રાસ રમવામાં આવ્યો હતો.
6) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.
1. તાજેતરમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું.
2. આ કોન્ફરન્સની થીમ 'ગુજરાત સિલિકોન ગુજરાત : પાવરિંગ ઈન્ડિયાઝ સેમીકન્ડક્ટર રિવોલ્યુશન' હતી.
3. સેમીકન્ડક્ટર પોલિસી લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
15) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ તેનો 175મો સ્થાપના દિવસ મનાવ્યો.
2. આ અવસરે ફિલ્ડ ડેટા એક્વિઝિશન એપ્લિકેશન અને જિયો-હેરિટેજ એપ ‘ભૂવિરાસત’ લૉન્ચ કરવામાં આવી.
22) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)એ સ્વાયત્ત પહેલના 6 વર્ષ પૂર્ણ કર્યા.
2. સ્વાયત્ત (SWAYATT) પોર્ટલનું પૂરું નામ સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન છે.
24) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમીન રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે નકશાનું ઉદ્ઘાટન કર્યું.
2. નકશા (NAKSHનું પૂરું નામ નેશનલ જિયોસ્પેસિયલ નૉલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ છે.
3. નકશાનું ઉદ્ઘાટન સત્ર મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં યોજાયું હતું.
Comments (0)