06 થી 10 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ
7) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :
1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
13) તાજેતરમાં ટોંગામાં ભૂકંપ આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એક ટાપુ દેશ છે.
2. આ ટાપુ દેશમાં 171 ટાપુઓ આવેલા છે, જેમાંથી 45 ટાપુઓ પર વસતિ છે.
3. ટોંગાની રાજધાની અને સૌથી મોટું શહેર નૂકૂ 'એલોકા છે.
4. ટોંગો લિથિયમ, કોલસો અને સોનાની ખાણોથી સમૃધ્ધ દેશ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
14) નર્મદા નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી પ્રા નદી છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.
3. ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને ભોગાવો તેની સહાયક નદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
Comments (0)