01 થી 05 જુન - 2025 નું કરંટ અફેર્સ
5) રિવરાઈન એસ્ટિમેશન રિપોર્ટ વિષે નીચેના વિધાનો ચકાસો.
વિધાન 1 : આ અહેવાલ વડાપ્રધાન મોદીએ માર્ચ 2025માં તેમની ગીર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન જાહેર કર્યો હતો.
વિધાન 2 : અહેવાલ અનુસાર, 28 નદીઓમાં 6,327 ડોલ્ફિન છે, જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા ખીણમાં સૌથી વધુ ડોલ્ફિન છે.
વિધાન 3 : આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને લક્ષદ્વીપને મુખ્ય ડોલ્ફિન હોટસ્પોટ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે.
12) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT 25મી નવરત્ન કંપની બની.
2. ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRF) 26મી નવરત્ન કંપની બની.
19) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અને દ્વિપક્ષીય કવાયત બોંગોસાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું.
2. ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું.
21) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારત સરકારે ચંદ્રયાન-5/લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) મિશનને મંજૂરી આપી.
2. ભારત 2040 સુધી ચંદ્ર પર સમાનવ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
24) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈસરોએ સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટ (SPaDeX) ઉપગ્રહોનું સફળતાપૂર્વક ડિ-ડોકિંગ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
2. ભારત સ્પેસ ડોકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરનારો વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.
Comments (0)