01 થી 05 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ

2) નીચેનામાંથી હાલમાં જ કોને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગા માટે અભિયાન શરૂ કર્યું છે? 

Answer Is: (D) રક્ષા મંત્રી રાજનાથ સિંહ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) હાલમાં જ તેલંગાણા રાજ્યના કયા જિલ્લાની ચપાટા મરચાં (ટામેટાં મરચાં)ને ભૌગોલિક સંકેત ટેગ મળ્યું છે? 

Answer Is: (C) વારંગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નેટવર્ક તત્પરતા સૂચકાંક 2025 મુજબ, ભારત 170 દેશોમાંથી કયા સ્થાને છે? 

Answer Is: (B) 36 મું 

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ 2025નો વિષય શું છે? 

Answer Is: (A) "સુરક્ષિત ભવિષ્યની શરૂઆત અહીંથી થાય છે" 

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) હાલમાં જ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 'વૈશ્વિક જોડાણ યોજના' અમલમાં મૂકવામાં આવી રહી છે? 

Answer Is: (A) સંસ્કૃતિ મંત્રાલય 

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) હાલમાં જ જલ શક્તિ મંત્રીએ ક્યાં ‘જળ સંસાધન ગણના એપ્લિકેશન અને પોર્ટલ’ નું શુભારંભ કર્યું છે? 

Answer Is: (A) નવી દિલ્હી 

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) હાલમાં જ ક્યાં 6ઠ્ઠું બિમ્સટેક શિખર સંમેલન યોજાયું છે? 

Answer Is: (A) બેંગકોક 

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) દર વર્ષે કઈ તારીખે 'રાષ્ટ્રીય સમુદ્રી દિવસ' ઉજવવામાં આવે છે? 

Answer Is: (D) 5 એપ્રિલ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) હાલમાં જ ક્યાં રોંગાલી બિહુ ઉત્સવ શરૂ થયો છે? 

Answer Is: (C) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) હાલમાં જ ભારતીય રેલવે સ્ટેશનો અને સેવા ઇમારતોમાં સૌર ઉર્જા સ્થાપનમાં કયું રાજ્ય ટોચ પર છે? 

Answer Is: (D) રાજસ્થાન 

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) હાલમાં જ કઈ રાજ્ય સરકારે 'મુખ્યમંત્રી મહિલા ઉદ્યમશીલતા અભિયાન' શરૂ કર્યું છે? 

Answer Is: (B) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીતિ આયોગ દ્વારા “રાજકોષીય આરોગ્ય સૂચકાંક 2025”માં કયું રાજ્ય ટોચ પર છે? 

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વીઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? 

Answer Is: (A) દક્ષિણ સુદાન 

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 

Answer Is: (D) 16 મિલિયન ડોલર 

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ભારતે પક્ષીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોની શોધ માટે પ્રથમ અભ્યાસ કયા રાજ્યમાં શરૂ કર્યો છે? 

Answer Is: (D) ઉપરોક્ત તમામ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) દર વર્ષે વિશ્વભરમાં “વિશ્વ આરોગ્ય દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે? 

Answer Is: (D) 07 એપ્રિલ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) હાલમાં ભારતનો સોનાનો ભંડાર કેટલા બિલિયન ડોલરથી વધુ થયો છે? 

Answer Is: (C) 77 બિલિયન ડોલર 

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ક્યાં આયોજિત 150મા આંતર-સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું? 

Answer Is: (B) તાશ્કંદ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) માર્સેલો રેબેલો હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? 

Answer Is: (B) પોર્ટુગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up