યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કઈ હોસ્ટેલની યોજના શરૂ કરી છે ? ( GPSC Class-1 - 15/01/2017)

2) ‘ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવેલ છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

3) “Performance on health outcome - A refernce guidebook ” કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)

4) ECCE નું પૂરું નામ.......... ( GPSC Class-1 - 15/01/2017)

5) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? ( GPSC Class - 2 - 5/3/2017)

6) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે? ( GPSC Class - 2 - 12/2/2017)

7) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ( GPSC Class - 2 - 18/12/2016)

8) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

9) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

10) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ/સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે? ( GPSC પ્રિલિમ - 2014)

11) વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International day for biolog ical Diversity or World Biodiversity day) ઉજવાય છે? (GPSC Class - 2 - 16/04/2017)

12) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? ( GPSC Class-1 - 15/01/2017)

13) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

14) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

15) મહિલા અત્યાચાર વિરોધ દિન ક્યા વર્ષથી મનાવવામાં આવે છે? (GPSC Class-1 - 15/01/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up