યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

2) ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે? ( GPSC પ્રિલિમ - 2014)

3) માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ? ( GPSC પેપર - 1 - 2017)

4) વિશ્વ મહિલા દિવસ International Woman's Day" કયારે ઉજવાય છે? !! ( GPSC Class - 2 - 16/04/2017)

5) ભારતમાં 15મી ઓકટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

6) ‘ઓપરેશન ફ્લડ’ (Operation Flood) કઈ બાબતને લગતું છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)

7) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘મિશન ઈન્દ્રધનુષ” યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? ( GPSC Class-1 - 2016)

8) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

9) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય. ( GPSC પેપર - 2 - 2017)

10) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? ( GPSC પ્રિલિમ - 2014)

11) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

12) ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિન’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

13) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? ( GPSC Class-1 - 15/01/2017)

14) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? ( GPSC Class-1 - 15/01/2017)

15) મિશન “શક્તિ” શો હેતુ ધરાવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up