યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નવજાત શિશુને ફકત માતાનું ધાવણ-પાણી પણ નહી કયાં સુધી આપવું જોઈએ? ( GPSC Class-1 - 15/01/2017)

2) NFHS ડેટા એટલે...... ( GPSC Class-1 - 15/01/2017)

3) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ? ( GPSC Class-1 - 15/01/2017)

4) જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી? ( GPSC Class - 2 - 18/03/2017)

5) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી. ( GPSC Class-1 - 2016)

6) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રશાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? ( મુખ્ય સેવિકા - 8/1/2017)

7) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? ( GPSC Class-1 - 15/01/2017)

8) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

9) રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

10) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

11) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)

12) PEM નું પૂરું નામ............ ( GPSC Class-1 - 15/01/2017)

13) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? ( GPSC Class-1 - 15/01/2017)

14) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

15) હરતા ફરતા ઘોડીયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી? ( GPSC Class-1 - 15/01/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up