યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

2) “ગુડ ગવર્નન્સ ડે” કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

3) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે? ( GPSC Class-1 - 15/01/2017)

4) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? ( GPSC Class-1 - 2016)

5) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

6) ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રાન્ટ 2015 નું સ્થળ જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

7) અનુસૂચિત જાતિ / જન જાતિ માટે માનવ ગરિમા યોજના શું છે? ( GPSC Class-1 - 15/01/2017)

8) મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

9) પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

10) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

11) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું કાર્ય નીચેનામાંથી કોનું છે ? ( GPSC Class-1 - 15/01/2017)

12) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)

13) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

14) ઈ વોલેટ’યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? ( ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

15) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up