યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાલમાં ક્યા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ? ( PSI GK - 4-3/5-3/2017)

2) માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમીઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

3) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ? ( GPSC Class-1 - 2016)

4) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર ‘‘સંપદા’’ (SAM PADA) યોજના કઈ બાબત અંગેની છે ? ( GPSC પેપર - 2 - 2017)

5) ગુજરાત રાજય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે? ( GPSC Class-1 - 15/01/2017)

6) JAM એટલે શું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

7) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

8) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

9) ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

10) આંગણવાડીમાં પુરકપોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)

11) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે? ( GPSC Class-1 - 15/01/2017)

12) ‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

13) ‘નમામી ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)

14) ક્યાં દિવસને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે. (GPSC Class-1 - 15/01/2017)

15) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે ( GPSC Class-1 - 15/01/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up