યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતભરમાં ‘પોલીસ દિન’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ( PSI ખાતાકીય - 23/04/2017)

2) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

3) મધ્યાહ્ન ભોજન યોજના (MDM) ના લાભાર્થીઓ...........છે. ( GPSC Class-1 - 15/01/2017)

4) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

5) ભારતમાં “Good Governance Day" કયારે મનાવવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)

6) ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

7) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? ( GPSC પ્રિલિમ - 2014)

8) ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે? ( GPSC Class-1 - 15/01/2017)

9) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કો હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

10) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે. ( GPSC Class – 2 - 29/1/2017)

11) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

12) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? ( GPSC Class - 1 - 28/01/2017)

13) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)

14) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............ ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

15) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up