યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)

2) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)

3) સરકારે શરૂ કરેલ ટોલફ્રી નંબર 1924.........…માટે છે. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

4) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)

5) સંયુકત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

6) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે? ( GPSC Class-1 - 15/01/2017)

7) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ? ( GPSC પેપર - 2 - 2017)

8) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

9) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)

10) દીકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)

11) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

12) નવી સ્વર્ણીમ યોજના કોના માટે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

13) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

14) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનૂકુળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)

15) વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ક્યા દિવસે થાય છે ? ( GSSSB મિકેનિક - 2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up