વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી રૅફ્રિજરેટર, એરકન્ડિશનરમાં કયો વાયુ વપરાય છે ?
2) નીચેનામાંથી કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ "Butea monosperma" છે ?
3) ગુજરાતમાં રીંછ માટે જાણીતું રતનમહાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
4) નીચેના પૈકી કયું લક્ષણ કરંજ વનસ્પતિનું છે?
5) પ્રોજેકટ એલિફન્ટની શરૂઆત કયારે કરવામાં આવી હતી?
6) ગુજરાતમાં જૂન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોના દ્વારા થઈ હતી ?
7) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્યનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય કર્યું છે ?
8) કાંકરિયા, અમદાવાદ ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયની સ્થાપનામાં કોનો મહત્વનો ફાળો છે ?
9) ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના કયારે જાહેર કરવામાં આવી હતી?
10) ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR)-2021 મુજબ ગુજરાતના કયા જિલ્લામાં મેગ્રુવ આવેલા છે ?
11) ગુજરાતનાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે?
12) ભારતમાં મોટા ભાગે કયા પવનોને કારણે વરસાદ આવે છે ?
13) નીચેનામાંથી ક્યું નિલગિરીનું મૂળ વતન છે?
14) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

15) દિગંબર પંથીમાં પર્યુષણ પર્વને કયા નામથી ઓળખવામાં આવે છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up