વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃધ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

2) નીચેનામાંથી કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે?
3) ભારતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી વધુ છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

4) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કયારે ઉજવવામાં આવે છે?
5) વિશ્વના મહાસાગરોમાં હિંદ મહાસાગર આકારમાં કેટલામા ક્રમે આવે છે?
6) કયું ટાઈગર રિઝર્વ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વચ્ચે નીલગિરિના બાયોસ્ફિયર રિઝર્વમાં આવેલ છે.
7) નેત્રાવલી વન્યજીવ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે?
8) કયા પ્રકારની જમીનને રેહ, ઊસર, કલ્હર તરીકે પણ ઓળખવામાં આવે છે?
9) જેમ ધાત્રી (દાયણ) બાળકને માંની ગરજ સારી સ્તનપાન કરાવે છે તેમ શ્રેષ્ઠ પોષક ક્યો છે?
10) ડભોઈના કિલ્લાના બાંધકામમાં ક્યાં શિલ્પકારે મહત્વની ભૂમિકા ભજવી હતી ?
11) નીચેનામાંથી કયા નક્ષત્રની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે ?
12) કઈ પર્યાવરણ ચળવળ માં લગ્ન જેવા પ્રસંગોમાં બુટ ચંપલ -સંતાડવાના રિવાજો નો અંત લાવી વરરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું ?
13) શ્રીલંકા દેશના રાષ્ટ્રધ્વજમાં કયા વન્યજીવને સ્થાન મળ્યું છે ?
14) નીચેનામાંથી આર્યન ઓકસાઈડને કારણે કેવા રંગની જમીન હોય છે?
15) 'મળેલા જીવ' નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up