વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયાં આવેલું છે?
2) કઈ વનસ્પતિના ફળનો બાહ્યભાગ દાળ, શાક, વગેરેમાં સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે?
3) નીચેનામાંથી કઈ વનસ્પતિના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી?
4) Ecology શબ્દ કઈ ભાષા પરથી ઊતરી આવ્યો છે?
5) નીચેનામાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ (જૈવ આરક્ષિત મંડળ) નથી?
6) નીચેનામાંથી ધ્વનિ પ્રદૂષણ માપવાનો એકમ જણાવો.
7) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

8) નીચેનામાંથી મંગળ ગ્રહનો રંગ કેવો દેખાય છે ?
9) નીચેનામાંથી ઓઝોનસ્તર આપણને કયા કિરણોથી બચાવે છે ?
10) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? ( GPSC પેપર - 2 - 2017)

11) નીચેના પૈકી કઈ ઔષધીય વનસ્પતિના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવામાં આવે છે ?
12) નીચેનામાંથી વાતાવરણમાં ઓઝોનસ્તરને કોણ નુકસાન પહોંચાડે છે ?
13) CFC એટલે........ ( નાયબ ચિટનીશ - 02/06/2015)

14) ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) એ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે ?
15) નસકોરી ફૂટે ત્યારે કઈ વનસ્પતિના ફળના બીજનો રસ નાકમાં નાખવામાં આવે છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up