વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) W.W.F ના પ્રતિકમાં ક્યાં પ્રાણીનું ચિન્હ છે ?
2) 'પ્રોજેકટ ટાઈગર'ની શરૂઆત કયા પ્રધાનમંત્રીના સમયમાં શરૂ કરવામ આવી હતી?
3) અમૃતદેવીએ ક્યાં વૃક્ષના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ?
4) ગીર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે ?
5) ટોપલા, ટોપલી અને રેયોન કયા વૃક્ષના લાકડાંમાંથી બનાવવામાં આવે છે?
6) તાજેતરમાં આંધ્રપ્રદેશના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ભારતના કયા ખાનગી રોકેટનું મિશન પ્રારંભ નામ હેઠળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું?
7) ભારતના ક્યાં પર્યાવરણવિદ “વૃક્ષમિત્ર”તરીકે ઓળખાય છે ?
8) નીચે પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન માટે કયું વિધાન સાચું છે?
9) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian Scientific Expedition) (36-ISEA) નો મુખ્ય/ઝોક વિસ્તાર કયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

10) નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ શ્વસન, પ્રકાશ-સંશ્લેષણ અ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?
11) પક્ષીઓને ઇજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પધ્ધતિ “ડેક્કન વિધિ” ના જનક કોને માનવામાં આવે છે ?
12) જે વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય તેને શું કહે છે?
13) કઈ વનસ્પતિના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલુ ઝેર બળી જાય છે?
14) નીચેનામાંથી ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો ?
15) નીચેનામાંથી પ્રકાશવર્ષ શાનો એકમ છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up