વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહે છે ?
2) નીચેનામાંથી કઈ જાત નાગરવેલના પાનની નથી ?
3) સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું વગેરે જેવી ઝેરી અસરને દૂર કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે?
4) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

5) કૃત્રિમ વરસાદ માટે ક્યું રસાયણ ઉપયોગમાં લેવાય છે? ( GPSC Class - 2 - 18/12/2016)

6) નીચેનામાંથી કઈ વનસ્પતિનાં ફૂલ રાત્રે જ ખીલે છે ?
7) કાર્બન ક્રેડીટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવેલ હતો? ( GPSC Class - 2 - 16/04/2017)

8) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યા પ્રોટોકોલમાં થયો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017 )

9) 'ઝાકળ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
10) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસારા દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

11) 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો? ( GPSC Class - 2 - 12/2/2017)

12) નીચેનામાંથી કઈ વનસ્પતિ વાળ માટેની ઔષધિ તરીકે વિશ્વ વિખ્યાત છે?
13) નીચેનામાંથી મધપૂડાની આડપેદાશ કઈ છે ?
14) નીચેના પૈકી કયા આવરણને 'ઓઝોન આવરણ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
15) નીચેનામાંથી બિલીપત્ર બાબતે અસત્ય વિધાન ક્યું છે તે શોધો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up