વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સહુથી મોટા સ્ત્રોતને ઓળખો. ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

2) 'પ્રોજેકટ ટાઈગર'ની શરૂઆત કયા પ્રધાનમંત્રીના સમયમાં શરૂ કરવામ આવી હતી?
3) નીચેનામાંથી સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
4) ‘એરંડા’ નું વૈજ્ઞાનિક નામ શું છે?
5) કઈ વનસ્પતિ શીતકારક, શરીરની ગરમી કણી લેનાર અને પેટની જીવાતના નાશક ગણાય છે?
6) પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે?
7) કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મ જોવા મળતા નથી ?
8) શુદ્ધ પાણીનું ઠારણબિંદુ તાપમાન કેટલું છે ?
9) નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
10) ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)ની સ્થાપના કયારે કરવામાં આવી?
11) અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ કયું છે ?
12) નદીઓ ઘસારણ દ્વારા ઊંચાઈ ધરાવતાં સ્થળોને સમથળ મેદાનમાં પરિવર્તન કરે છે, આવા મેદાનોને શું કહેવામાં આવે છે?
13) ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) એ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે ?
14) અરણિના કયા ભાગનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે?
15) 'પ્રોજેકટ ટાઈગર'ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up