વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ‘બહેડો’ નું વૈજ્ઞાનિક નામ જણાવો.

2) નીચેનામાંથી કયું વન જૈનોના તીર્થધામ પાલિતાણામાં આવેલું છે ?

3) નીચેનામાંથી કોણે આમુખને 'બંધારણનું પરિચય-પત્ર' કહ્યું?

4) નીચેનામાંથી કયા જિલ્લામાં નળસરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે?

5) જાદવ મોલાઈ પાયેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું ?

6) G.E.E.R. સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

7) પખુ ટાયગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલ છે ?

8) મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક કયાં આવેલ છે ?

9) 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો?

10) ભારતના વન્યજીવ સંરક્ષણ બોર્ડના પ્રથમ ડાયરેકટર કોણ હતા ?

11) કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, તમિલનાડુમાં કયા પ્રકારની જમીન વધુ જોવા મળે છે?

12) ભારતમાં જોવા મળતી સાતપૂડા પર્વતમાળા કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે?

13) નીચેના પૈકી કઈ વનસ્પતિની છાલમાંથી ઓકઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે?

14) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

15) નીચેનામાંથી રમત-ગમતના સાધનો બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up