વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શાકાહારી માંસ તરીકે કોને ઓળખવામાં આવે છે?
2) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે........હોય છે. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

3) નીચેનામાંથી કઈ વનસ્પતિનાં ફૂલ રાત્રે જ ખીલે છે ?
4) પક્ષી જગતમાં સૌથી વધુ ઊંચાઈ એ ઊડી શકતું પક્ષી જણાવો.
5) નીચેનામાંથી કયા બે ગ્રહોની વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં લઘુગ્રહો આવેલાં છે ?
6) લોહીના નીચા દબાણ અને ડાયાબિટીસમાં કઈ વનસ્પતિના મૂળ ઉપયોગી છે?
7) મનુષ્યના મગજનું વજન આશરે કેટલું હોય છે ?
8) કયા પ્રકારના ખડકોમાં સ્ફટિકો જોવા મળતા નથી ?
9) મારૂતિનંદન વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
10) નીચેનામાંથી શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જણાવો.
11) કૃત્રિમ વરસાદમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે?
12) ગીર વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ઉપરાંત બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે ?
13) નીચેનામાંથી પૂંછડિયા તારા તરીકે કોણ ઓળખાય છે ?
14) પક્ષીઓના અધ્યયન માટેની જીવવિજ્ઞાનની શાખાને કયા નામે ઓળખવામાં આવે છે ?
15) ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ને IUCNની રેડ ડેટાબુકમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up