વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ક્યું દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે.
2) પર્યાવરણ સંદર્ભમાં ‘ડર્ટી ડઝન’ કોને કહેવાય છે? ( GPSC Class - 2 - 16/04/2017)

3) આંતરદેશીય જલીય નિવસનતંત્રમાં પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવાય છે?
4) દોરી, ચટાઈ, થેલી વગેરે શેમાંથી બનાવવામાં આવે છે ?
5) બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા (BSI) ના લોગોમાં કયા વૃક્ષને સ્થાપવામાં આપવામાં આવેલ છે?
6) ગોલ્ડન પાન્ડા પુરસ્કાર કઈ પર્યાવરણીય સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
7) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાંટ ધરાવતું સ્થળ કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

8) દવા તરીકે નીચેનામાંથી કયો ધતૂરો ઉપયોગી છે ?
9) નીચેનામાંથી દ્વિદળી વનસ્પતિના ઉદાહરણો જણાવો.
10) નામદઠા નેશનલ પાર્ક કયા દેશની સરહદ પાસે સ્થિત છે?
11) ક્ષય/રકતપિત્તની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે?
12) નીચેનામાંથી કોને 'પ્રકૃતિના રડાર' તરીકે ઓળખવામાં આવે છે ?
13) વ્યાધનો તેજસ્વી તારો કયા નક્ષત્રની નજીક આવેલો છે ?
14) નીચેનામાંથી કોણ કુદરતનું એરકંડિશનર છે જે જમીન તથા હવામાનને ભેજવાળું અને ઠંડું રાખે છે.
15) નીચેનામાંથી કઈ વનસ્પતિના પાનનો રસ સ્કર્વીરોગ માટે ઉપયોગી છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up