વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 કયાં સ્થળે યોજાઈ હતી?

2) વિક્રમશીલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

3) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે?

4) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?

5) નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી ?

6) નીચેનામાંથી પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શેનું નિર્માણ કરે છે?

7) ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

8) કયા પ્રકારની જમીનમાં માટીનું પ્રમાણ ઓછું વધુ હોય છે?

9) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થાપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે?

10) નીચેનામાંથી વાતાવરણનું સૌથી ઠંડું આવરણ કયું છે ?

11) (NGT)નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ કયારથી લાગુ પડ્યો ?

12) પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ તીર્થંકર વન કયા સ્થળે આવેલું છે?

13) કયા રાજ્ય દ્વારા દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી?

14) નીચેનામાંથી ભોયરીંગણીના સફેદ ફૂલ કયા નામથી ઓળખાય છે?

15) ભારતના સૌથી નાના ટાઈગર રિઝર્વનું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up