વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના ક્યાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણને કાયદાકીય રૂપ આપ્યું ?

2) નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?

3) નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી એરોમિટિક નામનું સુવાસિત તેલ મેળવાય છે ?

4) મધુપ્રમેહને અંકુશમાં રાખવા નીચેનામંથી કયો છોડ ખાસ ઉપયોગી છે?

5) નીચેનામાંથી કયા સ્થળે વિરાસત વન આવેલું છે ?

6) નીચેનામાંથી ગુંદર કયા વૃક્ષમાંથી મેળવાય છે ?

7) ક્યાં પ્રકૃતિપ્રેમી “વનેચર”તરીકે ઓળખાય છે ?

8) નીચેનામાંથી કયો ગ્રહ ચંદ્રની માફક કળા કરે છે ?

9) ઘુડખર માટે જાણીતું વિશ્વનું એકમાત્ર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

10) ભારતમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં જોવા મળે છે ?

11) પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ નહીં” આ વાક્ય કોનું છે ?

12) કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે ?

13) ભારતના ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ‘સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ?

14) મનુષ્યના મૃત્યુ બાદ નેત્રદાન કરતી વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે ?

15) નીચેનામાંથી એકાંગી વનસ્પતિ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up