RMC Juniro Clerk Test No-10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બકવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
2) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"નઠારું"

3) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
4) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
5) સુવર્ણકાર' પદનો સમાસ પ્રકાર જણાવો.
6) નીચેમાંથી ક્યું ઉપપદનું ઉદાહરણ છે ?
7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આ લોક પરલોક સંબંપી

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

વરને પોંખતા વપરાતી વસ્તુઓ

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

એક દિવસની મુસાફરી જેટલું અંતર

10) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અનુભવી

11) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અગોચર

12) સમાનાર્થી શબ્દ જણાવો :

પરિપાટી

13) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આંટી પડવી

14) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

નમતું આપવું

15) શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહી, ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં, તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલાં બાળકો હશે ?
16) 36, 48, 60 અને 80 નો લ.સા.અ. શોધો.
17) રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડુ, 10% મનોરંજન અને 10% વાહન ખર્ચ કરે છે. જો મહિનાના અંતે તેની બચત રૂ.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ?
18) પડતર કિંમત્ત + નફો = .............?
19) સાદુ રૂપ આપો :

(87 ÷ 3 × 93 - 87 + 4નાં 400 %) = …………?

20) સાદુ રૂપ આપો :

44 × 4.40 + 2.64 = …….?

21) P, R નો પિતા છે. S એ Qનો પુત્ર છે. T, Pનો ભાઈ છે. જો R એ Sની બહેન હોય તો Q નો T સાથે................ સંબંધ હોય ?
22) એક પુરુષ તરફ ઈશારો કરીને એક મહિલાએ કહ્યું, "તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." સ્ત્રી માતા સાથે કેવી રીતે સંબંધિત છે?
23) જો કોઈ ચોક્કસ કોડમાં, VISHWANATHAN ને NAAWTHHSANIV તરીકે લખવામાં આવે છે. તે કોડમાં KARUNAKARANA કેવી રીતે લખાયેલ છે?
24) જો "FIRE" નો કોડ"DGPC" હોય, તો "SHOT" નો કોડ શોધો.
25) હું ઉત્તર તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 145° ઘડિયાળની દિશામાં અને 100° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?
26) ભરત પ્રસ્થાન બિંદુથી દક્ષિણ તરફ 2 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ ફરી 3 કિ.મી. ચાલે છે. પછી તે જમણી બાજુ ફરી 2 કિ.મી. ચાલે છે. તો ભરતનું મુખ કઈ દિશામાં હશે ?
27) 29/4/2005 ના રોજ શુક્રવાર હોય તો 29/4/2006ના રોજ કયો વાર હશે ?
28) આજે શુક્રવાર છે તો પછીનાં રવિવાર પછે ૨૫ માં દિવસે ક્યો વાર આવે?
29) જો હેમેટોલોજી :: રક્તનો અભ્યાસ તો, નેફ્રોલોજી:: .............?
30) "હોકી, ફૂટબોલ, ક્રિકેટ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
31) "વર્ગખંડ, કાળૂ પાટિંયુ, શાળા" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
32) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

33) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

34) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે નહીં?

35) નીચે આપેલ પાસાની સ્થિતિ પ્રમાણે ૪ ની વિરૂદ્ધ બાજુએ કયો અંક આવશે?

36) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાય છે ?

LANDSCAPE

37) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

REASONABLE

38) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

PORTFOLIO

39) વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ, 2024માં ભારત સૌથી પ્રદૂષિત દેશોમાં કેટલામાં ક્રમે રહ્યો ?
40) ગીર આદર્શ આજીવિકા યોજનાનો ઉદ્દેશ જણાવો.
41) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાંથી ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો શુભારંભ કર્યો હતો?
42) ગુજરાત સરકારની યોજના G-MAITRIમાં Aનો અર્થ શું થાય?
43) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની પાંચમી આવૃત્તિ કયાં યોજાઈ હતી?
44) ગુજરાત સરકારની યોજના G-SAFALમાં Aનો અર્થ શું થાય?
45) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ટોચના ક્રમે કોણ રહ્યું?
46) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી?
47) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે?
48) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે?
49) પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે?
50) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું?
51) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે?
52) જિલ્લા પરિષદ શું છે?
53) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?
54) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
55) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌધ્ધ સ્થાપત્યો છે ?

1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ

56) મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું?
57) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

58) મહાનદીનો અંત ક્યા થાય છે ?

59) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?

60) જીમકોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?

61) સાચો વિકલ્પ જણાવો.

1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.

62) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.
63) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે.
64) Give past tense of: 'Seek'

65) Change the degree : A foolish friend is worse than a wise enemy.

66) "Shakuntalam".......by Kadidasa.

67) My shop is near .......... Mall road.

68) Where do you keep the current newspaper? (Change the voice)
69) Past Tense form of 'shoe' is .....

70) ____ is the minister absent today?
71) Give the first Verb form of: bereft

72) Fill in the blank
Monika ............. that Sonu Loved her.

73) You ……………….. have bothered coming. I've done it already.
74) Proper form of Verbs : ........ you Ever ........ our

75) I think we still have …………… time to study before the exam.
76) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

77) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

78) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
79) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

80) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

81) એકસેલમાં સરવાળા માટે કયું ફંકશન વપરાય છે ?

82) GUI નું પૂરુંનામ શું છે ?

83) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

84) ISDN નું પૂર્ણનામ શું છે ?

85) નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી ?

86) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

87) VPN એટલે શું ?

88) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે?

89) ઈલેકક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વડે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતુ?
90) ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.

91) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

92) એકસેલમાં એક કરતાં વધારે સેલ સિલેકટ કરવા કઈ કી દબાવી રાખવી જરૂરી છે ?

93) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

94) નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?

95) એકસેલમાં IF સાથે કયા પ્રકારના ચિહ્નો વપરાય છે ?

96) MICR નું પૂરુંનામ .......... છે.

97) xyz@yahoo.com માં yahoo શું છે ?

98) એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?

99) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?

100) વિન્ડોઝમાં ફ્રિ ચેટીંગ માટે કયું મેસેન્જર હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up