RMC Juniro Clerk Test No-09

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ, 2024માં ભારત સૌથી પ્રદૂષિત દેશોમાં કેટલામાં ક્રમે રહ્યો ?
2) ગીર આદર્શ આજીવિકા યોજનાનો ઉદ્દેશ જણાવો.
3) તાજેતરમાં કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
4) નીચેનામાંથી હાલમાં જ કોને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગા માટે અભિયાન શરૂ કર્યું છે? 
5) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક યોજાઈ છે?
6) નર્મદા નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી પ્રા નદી છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.
3. ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને ભોગાવો તેની સહાયક નદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો

7) હાલમાં જ ક્યાં 6ઠ્ઠું બિમ્સટેક શિખર સંમેલન યોજાયું છે? 
8) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? (કોન્સ્ટેબલ - 2015)
9) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
10) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class - 2 - 05/02/2017)
11) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
12) સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
13) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

14) ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યા સ્થાપવામાં આવી હતી ?

15) ‘વન મહોત્સવ’ ક્યા મહિનામાં ઉજવાય છે ?

16) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળગ્રામ. ............. ? ( GPSC Class-1 - 15/01/2017)

17) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
18) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

19) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
20) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

21) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
22) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
23) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીના ઉપયોગ માટે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. વિદ્યુત ઉત્પાદન
2. શાંતિપૂર્ણ ઉદેશ માટે પરમાણુ ઉર્જાનો વિકાસ
3. કૃષિ સંશોધન
4. ચિકિત્સા

24) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ડીજીટલ ઈન્ડીયા (Digital India) કાર્યક્રમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
2. દિક્ષા (Diksha) એ રાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક પ્લેટોફોર્મ છે.
3. DigiLocker એ સાર્વજનિક દસ્તાવેજોની પેપરલેસ ઉપલબ્ધતાની સેવાઓ આપે છે.

25) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ટકા કરવા

26) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પડો વજાડવો

27) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કૂકડીનું મોં ઢેફલે રાજી

28) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

બે હાથ વિના તાળી ન પડે

29) સમાનાર્થી શબ્દ જણાવો :

મંડન

30) સમાનાર્થી શબ્દ જણાવો :

માલિન્ય

31) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

32) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

33) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

મનને ગમે તેવું

34) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

તપ વડે પાપ ક્ષીણ કરવું તે

35) "પખવાડીયુ" શબ્દનો સમાસ ઓળખવો.
36) " મીણબત્તિ" માટે ક્યો સમાસ જરૂરી બનશે?
37) find correct spelling:
38) the couple lost ____ way in the woods when thay were camping.
39) Cancer is still..... ( નાયબ ચિટનીશ - 02/06/2015)

40) gandmother is sitting ____ the fire.
41) They held a meeting and delivered speeches. (Change the voice) (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
42) Please hold…………. the mobile phone.
43) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

44) Fill in the blank
If we had run faster, we ......... The train

45) After sometime he came out...... ..the street. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

46) Gujarat is........for its cotton industry. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

47) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

48) We ............ (to study) in this school from 1980 to 1992.

49) Fill in the blank
How ......... I ............ To the Airport?

50) એક સ્ત્રી એક પુરુષને તેની માતાના ભાઈના પુત્ર તરીકે રજૂ કરે છે. પુરુષનો સ્ત્રી સાથે કેવી રીતે સંબંધ છે?
51) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

13, 18, 24, 31, 39……?

52) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 19, 42……?

53) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

325, 259, 204, 160, 127, 105………..?

54) એક સાંકેતિક ભાષામાં જો "EARTH" ને "QPMZS" તરીકે લખવામાં આવે તો ભાષામાં "HEART" ને કેવી રીતે લખાય?
55) જો કોઈ ચોક્કસ ભાષામાં, EXECUTIVE ને TCIEUXVEE તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં MAUSOLEUM ને કેવી રીતે કોડ કરવામાં આવે છે?
56) કોઈ ચોક્કસ કોડમાં, “FAVOUR”ને “EBUPTS” તરીકે લખવામાં આવે છે. તે કોડમાં DANGER કેવી રીતે લખાયેલ છે?
57) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ A નું મુખ કઈ દિશામાં હશે ?
58) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
59) 10 ફેબ્રુઆરી, 1979 ના રોજ કયો વાર હતો?
60) આવતી કાલ પછીનાં પાંચમાં દિવસે રવિવાર આવતો હોય તો ગઈકાલ પછીનાં પાંચમાં દિવસે ક્યો વાર આવે?
61) CFZ : HIU :: EIX: ……….. ?
62) જો ભૂટાન :: થીમ્પુ હોય તો, બાંગ્લાદેશ :: .............?
63) જો માયકોલોજી: ફૂગ તો, હર્પેટોલોજી :: ............?
64) જો ગ્રીસ :: એથેન્સ હોય તો, ઇજિપ્ત :: ………………?
65) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

66) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?

67) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

68) કોઈ એક વ્યક્તિના પગારમાં 40% નો વધારો થાય છે અને ત્યારબાદ 20% નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે?
69) કોઈ સંખ્યાનાં 60% માંથી 60 બાદ કરતાં પરિણામ 60 મળે છે. તો, તે સંખ્યા શોધો.
70) એક વસ્તુ 651/- માં વેચવાથી 7 % નુકસાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે?
71) 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત કેટલા % નફો થાય?
72) નળ A અને B અનુક્રમે એક ટાંકી 15 અને 20 મિનિટમાં ભરે છે. બંને નળ એકસાથે શરૂ કરી 4 મિનિટ બાદ નળ A બંધ કરવામાં આવે છે. તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે ?
73) સાદુ રૂપ આપો :

7 + 15 ÷ 3 × 0 =………?

74) સાદુ રૂપ આપો :

26 + 936 ÷ 26 = ………?

75) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

76) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

77) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

78) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

79) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

80) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

81) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

82) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

83) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

84) MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?

85) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

86) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

87) શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

88) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

89) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

90) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

91) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

92) BIOS નું પૂર્ણ નામ શું છે ?

93) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
94) પાવરપોઈન્ટ પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડ શો ચાલુ હોય તેને અધવચ્ચે બંધ કરી દેવા માટે કઈ કી દબાવશો ?

95) MS-word માં Select કરેલ લખાણ ડિલીટ કરવા માટે કમાંડ વપરાશે ?

96) નીચેનામાંથી કયો શબ્દ "Marge" પ્રક્રિયામાં જોવા મળતો નથી ?

97) એકસેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?

98) એકસેલમાં ડેટાને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવવાની શોર્ટકટ કયા ટૂલબારમાં હોય છે ?

99) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up