RMC Juniro Clerk Test No-08

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?
2) "પાંખડી : ફુલ" જેવી જોડી પસંદ કરો.
3) રાજઘાટ : મહાત્મા ગાંધી "" વિજયઘાટ : .................?
4) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

8, 24, 12, ……. 18, 54

5) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

11, 16, 23, 32, 43………….?

6) કોઇ ચોક્કસ કોડમાં, "BELIEF" ને "AFKKDI" તરીકે લખાયેલ છે. તે કોડમાં "SELDOM" કેવી રીતે લખાય છે?
7) જો કોઈ ચોક્કસ કોડમાં "GLAMOUR" ને "IJCNMWP" અને "MISRULE" ને "OGUSSNC" લખવામાં આવે તો તે કોડમાં "TOPICAL" કેવી રીતે લખવામાં આવશે?
8) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?
9) હિરેન તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિ.મી. ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિ.મી. ચાલે તે પછી ઉત્તર તરફ વળી 5 કિ.મી. ચાલે છે. તે હવે હિરેન પોતાના ઘરથી કેટલા દૂર હશે?
10) 5 જાન્યુઆરી, 2010ના રોજ મંગળવાર હોય તો 5 જાન્યુઆરી, 2015ના રોજ કયો વાર હશે?
11) જો સામાન્ય વર્ષમાં ૧૪ જાન્યુઆરીએ શનિવાર હોય તો ૨ ઓક્ટોમ્બરે ક્યો વાર હશે?
12) 5 જાન્યુઆરી, 2010ના રોજ મંગળવાર હોય તો 5 જાન્યુઆરી, 2015ના રોજ કયો વાર હશે?
13) 3 : 243 :: 5:………….?
14) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?
15) "પાંખડી : ફુલ" જેવી જોડી પસંદ કરો.
16) રોમન અંકમાં 21 ને ............... લખાય.
17) રોમન અંકમાં 36 ને ............... લખાય.
18) રોમન અંકમાં ૯૧ ને ............... લખાય.
19) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા સમાંતર ત્રિકોણ આવેલ છે, તેની ગણતરી કરો.

20) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

21) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?
22) રુ.500નુ બે વર્ષનુ 10% લેખે સાદુ વ્યાજ કેટલુ થાય?
23) 8 કેળાની વેચાણ કિમત 9 કેળાની મુળ કિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય?
24) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

25) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

26) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

27) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

28) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

29) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

30) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

31) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

32) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

33) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

34) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
35) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

36) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

37) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
38) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

39) Outlook માં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે ?

40) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

41) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
42) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

43) કોમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા માટે કઈ સોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે?
44) GUI નું પૂરૂ નામ જણાવો.
45) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

46) 1024 MB = ......... ?

47) નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી ?

48) નીચેનામાંથી શું વાયરલેસ મિડીયા તરીકે વપરાતું નથી ?

49) કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે?

50) "ડિફરન્સ એન્જીન" કમ્પ્યુટરની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

51) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અંક વળવો

52) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આખડી પડવું

53) વાંસે - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
54) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"હટાણું"

55) નીચેમાંથી ક્યું ઉદાહરણ અન્ય કરતાં અલગ પડે છે ?
56) "નિષ્કલંક" શબ્દનો સમાસ ઓળખવો.
57) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નદીનો ઊંડો ભાગ કે વહેળો

58) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી

59) સમાનાર્થી શબ્દ જણાવો :

વનિકા

60) નીચે આપેલ અર્થનો સાચો સમાનાર્થી શબ્દો જણાવો.

પાંગળું

61) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અળગું

62) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અરિ

63) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અગ્રજ

64) તાજેતરમાં ચર્ચિત “ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ” (FATF) શું છે?
65) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :

1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

66) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 
67) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
68) હાલમાં જ વિત્તીય સેવા વિભાગે "એક રાજ્ય, એક આરઆરબી" પહેલ હેઠળ કેટલા આરઆરબીના વિલયની જાહેરાત કરી છે?
69) હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વીઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? 
70) હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે?
71) હાલમાં જ ભારત સરકારે Ml-17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે?
72) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?
73) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

74) બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો.

સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં.
પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે.
બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે.
બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.

75) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

76) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

77) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

78) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
79) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ?

80) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

81) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

82) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

83) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

84) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી?
85) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

86) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

87) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
88) પુષ્પ અને બીજ વિનાની વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામા આવે છે?
89) પ્રોસ્ટેટ કેન્સર, બ્રેઈન ટયૂમર, ગર્ભાશયના કેન્સર નાબૂદી માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રણાલી કઈ છે?
90) તાજેતરમાં ક્યા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે?

91) Find the correct spelling

92) Give verb form of 'poor'

93) Ours is a ..........school.

94) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

95) Who is older .......... you two?

96) where ____ your books?
97) Put proper Question tag : Everyone stood up, ......... ?

98) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

99) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

100) Can you find ……………. one-rupee note today?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up