રિઝનિંગ ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કઈ એક જોડ અન્ય જોડોથી જુદી પડે છે?

2) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?
3) "VERTICAL" શબ્દના દરેક મૂળાક્ષરોને તેમના આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે નહીં?
4) પરાગના ઘરની સામે જ ધ્રુવનો તારો દેખાય છે. પરાગ પોતાના ઘરેથી પશ્ચિમ દિશામાં ૪ કિમી ચાલ્યા પછી જમણી બાજુ વળીને ૨ કિમી ચાલે છે. ત્યારપછી તે ડાબી બાજુ વળીને ૩ કિમી ચાલે છે. ત્યાર પછી ફરીથી ડાબી બાજુ વળીને ૨ કિમી ચાલે છે. હવે તે પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલા કિમી દૂર હશે ?

5) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

120, 99, 80, 63, 48……..?

6) પુસ્તકઃ વાંચવું :: નોટબુક : ........

7) દીપકે નીતિનને કહ્યું, "ફૂટબોલ રમતા તે છોકરો મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં નાનો છે." ફૂટબોલ રમતા છોકરાને દીપક સાથે કેવી રીતે સંબંધ છે?
8) શ્યામ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિ.મી. ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિ.મી. ચાલે છે. તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કેટલે દૂર હશે ?
9) જો "TRUTH" ને "SUQSTVSUGI" તરીકે કોડ કરવામાં આવે, તો "FALSE" માટે ક્યો કોડ હશે?
10) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

5, 10, 15, 20...............?

11) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

12) નીચેની આકૃતિમાં ત્રિકોણ ફૂટબોલ ખેલાડીનું, વર્તુળ ખો-ખો ખેલાડીનું અને લંબચોરસ કબડ્ડી ખેલાડીનું સૂચન કરે છે. તો નીચેનામાંથી કેટલા ખેલાડી માત્ર કબડ્ડી અને ફૂટબોલ રમતા હશે ?

13) ક્યું ક્ષેત્ર એવા ભારતીય નેતાનું સૂચન કરે છે કે જે ગાયક નથી?

14) નીચે આપેલ દરેક સંજ્ઞાની જગ્યાને તેની તરત જમણી બાજુની સંજ્ઞા / અંક / મૂળાક્ષર સાથે અદલાબદલી કરવામાં આવે છે. તો હવે કેટલા મૂળાક્ષર એવા મળશે કે જેની તરત પછી અંક આવતો હોય અને તરત પહેલા સંજ્ઞા આવતી હોય?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

15) નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોમાં કયો નવો અક્ષર જોડવાથી નવા શબ્દો બનશે તે જણાવો.

TALE, CALE, NOLE, MOILE


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up