રિઝનિંગ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) નીચેના શબ્દોને તેના ડીક્ષનરી ક્રમમાં ગોઠવો.

(૧) SIGN (૨) SOLID (૩) SCENE (૪) SIMPLE

3) જો ૧ જાન્યુઆરી ૧૯૦૦ ના રોજ સોમવાર હોય તો ૩૧ ડિસેમ્બર ૧૯૦૦ના રોજ કયો દિવસ હશે ?

4) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

5) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

6) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) મંઝિલ/મુકામ
(૨) મુસાફરી
(૩) ચુકવણી
(૪) સીટનું રીઝર્વેશન
(૫) ટીકીટ

7) બાળક : પિતા :: પુસ્તક : ........

8) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

9) સ્વપ્નીલ ઉત્તર દિશામાં ૨ કિમી ચાલ્યા બાદ જમણી તરફ ૨ કિમી ચાલે છે. ત્યારપછી જો તે ફરીથી જમણી તરફ ચાલવા લાગે તો કઈ દિશામાં ચાલતો હશે?

10) EADLRPO ને અર્થપૂર્ણ બનાવવા માટે ફરીથી ક્રમવાર ગોઠવણી કરવાથી પ્રાણીનું નામ બને છે, જે પ્રાણીનું નામ બને છે તેનો પહેલો અક્ષર કર્યો હશે ?

11) જો કોઈ મહિનાનો ૭ મો દિવસ એ શુક્રવારથી ત્રણ દિવસ પહેલાંનો વાર છે, તો આ મહિનાના ૧૯માં દિવસે કયો વાર હોય ?

12) 2,4,3,5,........6,5,7,6

13) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

'FLIGHT LIEUTENANT'

14) જાન્યુઆરી : 31 :: સપ્ટેમ્બર : ........

15) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up