રિઝનિંગ ટેસ્ટ 32

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈ ચોક્કસ કોડમાં, "SPRING" ને "UNUFRC" તરીકે લખવામાં આવે છે, તે કોડ ભાષામાં "MOBILE" શબ્દ કેવી રીતે લખવામાં આવશે?
2) A અને B ભાઈ છે. C અને D બહેનો છે. Aનો પુત્ર Dનો ભાઈ છે. B, C સાથે શું સંબંધ ધરાવે છે ?
3) 30 ને નીચેનામાંથી રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
4) રોમન અંકમાં CCCXXXIII …………..?
5) જો "ROAST" ને ચોક્કસ ભાષામાં "PQYUR" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં "SLOPPY" કેવી રીતે કોડેડ થશે?
6) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

45, 44, 42, 39, 35, 30………?

7) 4 : 16 :: 81 : ........

8) 09:25:49: …….

9) નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દના અક્ષરોમાંથી બને છે?

'SPONTANEOUS'

10) જો એક મહિનાનો ચોથો શનિવા૨ ૨૨ મો દિવસ છે તો તે મહિનાનો ૧૩ મો દિવસ કયો હશે ?

11) 06 : 30 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?
12) 12 : 10 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?
13) DIG માટે સંકેત 497 છે તો 2556 નો ડિકોડ શું થશે ?

14) અશોકની ઉંમર 3 વર્ષ પહેલા 20 વર્ષ હતી તો 4 વર્ષ બાદ તેની ઉંમર શું હશે?
15) "છોકરો, છોકરી, માણસ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up