રિઝનિંગ ટેસ્ટ 31

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુખ : દુ:ખ :: હાસ્ય : ........

2) છોકરાઓની એક હરોળમાં વિશાલ ડાબેથી ૧૦મા અને હર્ષીલ જમણેથી ૧૯મા સ્થાને છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલા બદલી કરે તો વિશાલ ડાબેથી ૧૬મા સ્થાને આવી જશે. તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ છે?
3) BC: FG :: HI : ........

4) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે નહીં?

5) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

11, 16, 23, 32, 43………….?

6) નીચેના ઘટનાક્રમ પૈકી આપેલ વિકલ્પો પૈકી સાચો ઘટનાક્રમ શોધો.

(૧) સોનું
(૨) લોખંડ
(૩) રેતી
(૪) હીરો

7) બીના દક્ષિણ તરફ ૫ કિલોમીટર ગઈ.પછી જમણી બાજુ વળીને ૧૦ કિલોમીટર ગઈ.પછી જમણી બાજુ ફરીને ૫ કિલોમીટર ગઈ, તો તે પોતાના પ્રારંભિક સ્થળથી કેટલી દૂર છે ?

8) આત્મા : પરમાત્મા :: જીવ : ........

9) 4, 2, 8, 6, 15, 18, 32

10) આંખ : ગ્લુકોમા :: દાંત : ........

11) નીચે આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો કે જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બને છે.

'LITERATURE'

12) રોમન અંકમાં 549 ને ............... લખાય.
13) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'DICTIONARY'

14) નીચે આપેલ ગોઠવણીમાં એવા 'A' કેટલા છે કે જેમાં તેની તરત આગળ 'B' આવતો હોય અને તરત પાછળ 'વ્યંજન' હોય?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

15) વિદ્યાર્થી : નિશાળ :: કલાર્ક : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up