રિઝનિંગ ટેસ્ટ 30

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વામન પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં ૫ કિમી ચાલે છે. ત્યાર પછી પોતાની જમણી બાજુએ વળીને ૩ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુએ વળીને ૨ કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી ડાબી બાજુએ વળીને ૩ કિમી ચાલે. હવે વામન પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલે દૂર હશે?

2) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

3) નીચે આપેલ ગોઠવણીમાં તમામ બેકી અંકોને દૂર કરવામાં આવે તો, ગોઠવણીની જમણા છેડેથી ૧૧ મો અંક કયો થશે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

4) ‘IMPASSIONABLE’ શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને?

5) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
6) T=20, TEN=39, હોય તો TIP=?

7) 4, 9, 16, 25, 35, 49, 64

8) પતિ અને પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે, 5 વર્ષ બાદ આજે તેમને 1 વર્ષનું એક બાળક છે, તો આ પરિવારની આજની સરેરાશ ઉંમર શોધો.
9) 121, 144, 169, 198, 225

10) હાર્દિક અને પ્રતાપની ઉંમરનો ગુણોત્તર વર્તમાનમાં 7:5 છે. જો 2 વર્ષ પહેલા હાર્દિકની ઉંમર 26 વર્ષ હતી તો પ્રતાપની વર્તમાન ઉંમર શોધો.
11) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

‘SUGGESTION'

12) વર્તમાનમાં A ની ઉંમર B 8 ગણી છે. જો A ની વર્તમાન ઉંમર B ની 7 વર્ષ પછીની ઉંમરના 4 ગણી હોય તો A ની વર્તમાન ઉંમર શોધો.
13) હિંમતનગર : હાથમતી :: મોરબી : ........

14) નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલાબદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્ય ક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?

738, 429, 156, 273, 894

15) કેલેન્ડર : તારીખ :: ડિક્ષનરી : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up