રિઝનિંગ ટેસ્ટ 29

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?
2) સ્વાસ્થ્ય :બિમારી :: આનંદ : ........

3) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોના સ્થાન અદલબદલ કરીએ તો કઈ સંખ્યા સૌથી નાની થશે?
4) રશિયા : મોસ્કો : ઈટલી : ........

5) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

6) IN : KQ :: ………… : FR
7) રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. થોડી વાર પછી તે જમણે વળીને પછી થોડો આગળ જઈને ડાબે વળે છે. 1 કિ.મી.નું અંતર કાપ્યા બાદ તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે?
8) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

9) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

10) 9,20, 42, 75,119, …….

11) "PARENTHESIS" શબ્દના ત્રીજા, છઠ્ઠા, નવમા તથા દસમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે ?
12) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

13) ધ્વનિ : ડેસિબલ :: પાણી : ........

14) જો કોઈ ચોક્કસ કોડમાં, ORIENTAL ને MBUOFJSP તરીકે લખવામાં આવે છે. તે કોડમાં COWARDLY ને કેવી રીતે લખાય છે
15) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો H ના સંદર્ભમાં Dનું સ્થાન કયું છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up