રિઝનિંગ ટેસ્ટ 28

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
2) P Q નો પુત્ર છે. Q R નો ભાઈ છે, S R ની મા છે. જો M S ની પુત્રી હોય તો આપેલા વિધાનના આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
3) કોઈ ચોક્કસ કોડમાં, CONDEMN ને CNODMEN તરીકે લખવામાં આવે છે. તે કોડમાં TEACHER કેવી રીતે લખવામાં આવશે?
4) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

5) ચંદ્ર : ઉપગ્રહ :: સૂર્ય : ........

6) 12 કલાકમાં ઘડીયાળનાં બન્ને કાંટા કેટલી વાર ભેગા થશે?
7) વધુ : તૂટ :: ખર્ચાળ : ........

8) કોઈ ચોક્કસ કોડમાં, PRODUCTIONS ને QQPCVEUHPMT તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "ORIENTATION" કેવી રીતે લખાય છે?
9) 5,6,10,19, …….

10) એક પાસા પર A, B, C, D, E અને F મૂળાક્ષરો અંકિત કરેલા છે. તો નીચેના પાસાની આકૃતિ પરથી જણાવો કે E ની વિરુદ્ધ બાજુએ કયો મૂળાક્ષર આવશે?

11) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

12) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૧" કેટલી વખત આવે છે કે જેમાં ૧ ની આગળ અથવા પાછળ પૂર્ણ વર્ગ અંક હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

13) નીચેનામાંથી 19 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
14) 2,4,3,5,........6,5,7,6

15) સ્ટીમર : સમુદ્ર :: કાર : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up