રિઝનિંગ ટેસ્ટ 27

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?
3) A અને B ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં ૩ ગણી હોય, તો નાનાની હાલની ઉંમર શું હોય?
4) 3 : 243 :: 5:………….?
5) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

6) નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પનો ક્રમ અર્થપૂર્ણ રહેશે ?

(૧) અક્ષર
(૨) શબ્દસમૂહ
(૩) શબ્દ
(૪) વાકય

7) અંકિત પશ્ચિમમાં 2 કિ. મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા ફરીથી 3 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા છેલ્લે તે 2 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરી જાય છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો છે ?
8) "GLADIOLUS" શબ્દમાં દરેક સ્વરની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પછી આવતા મૂળાક્ષરને તથા દરેક વ્યંજનની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પહેલા આવતા મૂળાક્ષરને લખવામાં આવે તો બનતા નવા શબ્દમાં કેટલા સ્વર હશે?
9) એક છોકરા તરફ સંકેત કરતા વિનાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." તો તે છોકરો વિના સાથે શું સંબંધ ધરાવે છે ?
10) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં અંકોના ક્રમને ઊલટાવીએ અને ત્યારબાદ મળેલ સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવીએ તો ડાબેથી બીજા સ્થાન પર કઈ સંખ્યા મળે ?
11) 1, 4, 27, 16, 125, 216

12) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોની જગ્યા પર તે જ બે અંકોનો સરવાળો મૂકીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય ?
13) કપિલ તરફ ઈશારો કરતા શિલ્પાએ કહ્યું, "તેની માતાનો ભાઈ મારા પુત્ર આશિષનો પિતા છે, કપિલનો શિલ્પા સાથે કેવી રીતે સંબંધ છે?
14) દસ વર્ષમાં A ની ઉંમર B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો.
15) ૬૯ ને નીચેનામાંથી રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up