રિઝનિંગ ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) નીચેના પૈકી કઈ એક જોડ અન્ય જોડોથી જુદી પડે છે?

3) વીર ૧૦ મીટર પશ્ચિમ તરફ ચાલે છે. ત્યારબાદ તે ડાબી તરફ વળે છે અને ૧૦ મી ચાલે છે. ફરી તે ડાબી બાજુ વળી ૧૦ મી. ચાલે છે. ત્યારબાદ તે ૪૫ ડિગ્રી જમણી બાજુ ફરી સીધો ચાલવા માંડે છે. તો હવે તે કઈ દિશામાં હોય?

4) 3:40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
5) ભરત ઉત્તર દિશામાં ૫ કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને ૩ કિમી ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ૨ કિમી ચાલે છે. હવે ભરત કઈ દિશામાં હશે?

6) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

7) નીચેનામાંથી ક્યુ વિકલ્પ ખોટો છે? (રોમન અંક)
8) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

9) 5, 8, 14, 26, 52, 98

10) મોટર : હોર્ન :: મંદિર : ........

11) જો 3/8/1997ના રોજ રવિવાર હોય તો 3/8/1998ના રોજ કયો વાર હશે ?
12) એક વ્યકિત ઉત્તર તરફ ચાલે છે. થોડીવાર પછી તે તેની જમણી તરફ થોડોક આગળ ચાલીને ડાબી તરફ વળી જાય છે. અંતે 1 કિમી.નું અંતર કાપીને તે ફરીથી ડાબી તરફ વળે છે તો તે કંઈ દિશામાં ચાલી રહયો હશે?
13) "REFRESHING" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
14) નીચે આપેલ ગોઠવણીમાં જમણે છેડેથી બાવીસમાં સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણેથી નવમાં સ્થાન પર કયો મૂળાક્ષર છે ?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

15) જો STRONG ને ROTNSG તરીકે લખવામાં આવે, તો તે જ કોડમાં NAGPUR કેવી રીતે લખવામાં આવશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up