રિઝનિંગ ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

2) અનુરાગ પશ્ચિમ દિશામાં ૫ કિમી ચાલ્યા પછી ડાબી બાજુ વળીને ૩ કિમી ચાલે છે. ત્યારબાદ તે જમણી તરફ વળીને ૭ કિમી ચાલ્યા પછી ઉત્તર દિશામાં ૩ કિમી ચાલે છે. હવે અનુરાગ મૂળસ્થાનેથી કેટલો દૂર હશે ?

3) કોઈ માસની ૫ મી તારીખ સોમવાર પછીના ૨ દિવસ બાદ આવે છે. તો તે માસની ૧૯ તારીખે કયો વાર હશે ?

4) આંગળી : વીંટી :: ચૂક : ........

5) 640,384,256,192,160, …….

6) જો યુએસએ :: ડૉલર તો, ચીન :: ....................?
7) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

5, 7, 11, 19, 35…….?

8) વસંત : ફાગણ :: શરદ : ........

9) A, B ના પિતા છે. તથા B, C નો ભાઈ છે પરંતુ C, A નો પુત્ર નથી. તો C નો B સાથે કયો સંબંધ છે?

10) કોઈ નિશ્ચિત ભાષામાં 15789 ને XTZAL અને 2346 ને NPSU એમ લખવામાં આવે તો તે ભાષામાં 23549 ને કેવી રીતે લખાશે ?

11) 108 : મેડીકલ :: 1551: ........

12) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

13) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

14) લાકડું : ફર્નીચર :: સોનું : ........

15) ફિલ્મ : નિર્દેશક :: સમાચાપત્ર : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up