રિઝનિંગ ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?
2) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
3) 4, 11, 25, 46, 109

4) જો કોઈ ચોક્કસ કોડમાં "GLAMOUR" ને "IJCNMWP" અને "MISRULE" ને "OGUSSNC" લખવામાં આવે તો તે કોડમાં "TOPICAL" કેવી રીતે લખવામાં આવશે?
5) જો TAKE ને સાંકેતિક સંખ્યામાં 2345 રીતે લખી શકાય તો TATA ને કેવી રીતે લખાય ?

6) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 9, 20, 43……….?

7) જો દરજી :: કપડાં તો, સુથાર :: ............?
8) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર કેટલી ?
9) રાજુ ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભો છે. ત્યાંથી હવે તે ડાબી બાજુ ૮ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને ફરીથી ૬ કિમી ચાલે છે. હવે રાજુ મૂળસ્થાનેથી કેટલે દૂર અને કઈ દિશામાં હશે ?

10) 14,26,48,98,194,386.

ઉપર આપેલ સંખ્યા કર્યું એક પદ ખોટુ છે?

11) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે ?

12) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

13) એક વ્યક્તિ અને તેના જોડિયા 2 બાળકોની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:2 હોય તો પિતાની ઉંમર શોધો.
14) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૩" કેટલી વખત આવે છે કે જેમાં "૩" ની તરત આગળનો અંક ૩ થી નાનો હોય ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

15) એક સ્ત્રી તરફ આંગળી ચીંધી રમેશે કહ્યું " આ મારા પિતાની પત્નીના માની એકમાત્ર પુત્રી છે' તો તે સ્ત્રી રમેશને શું થાય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up