રિઝનિંગ ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) A B ની બહેન છે. B એ C ની પુત્રી છે. E એ D નો પિતા છે. D એ A નો ભાઈ છે. તો E નો C સાથે શો સંબંધ છે?

2) ગુજરાતના નીચેના શહેરોને તેની વસતી અનુસાર ઉતરતાં ક્રમમાં ગોઠવતાં કયો વિકલ્પ મળે ?

(૧) અમદાવાદ
(૨) રાજકોટ
(૩) બરોડા
(૪) સુરત

3) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

4) ઈરાક : દિનાર : : ઈન્ડોનેશિયા : ........

5) પરાગના ઘરની સામે જ ધ્રુવનો તારો દેખાય છે. પરાગ પોતાના ઘરેથી પશ્ચિમ દિશામાં ૪ કિમી ચાલ્યા પછી જમણી બાજુ વળીને ૨ કિમી ચાલે છે. ત્યારપછી તે ડાબી બાજુ વળીને ૩ કિમી ચાલે છે. ત્યાર પછી ફરીથી ડાબી બાજુ વળીને ૨ કિમી ચાલે છે. હવે તે પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલા કિમી દૂર હશે ?

6) તરતું : વહાણ :: ડૂબેલું : ........

7) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

8) અંગ્રેજી મુળાક્ષરોને પાણીમાં જોતા કેટલા મુળાક્ષરો સમાન દેખાશે?
9) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

10) યુનિવર્સિટી : રાજ્યપાલ : : રાજ્યસભા :........

11) ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા એક વ્યક્તિએ કહ્યું, "મારો કોઈ ભાઈ કે બહેન નથી પરંતુ તે વ્યક્તિનો પિતા મારા પિતાનો પુત્ર છે." કોનો ફોટો હતો?
12) કૂતરી : ગલુડિયું :: મરઘી : ........

13) ‘PERSONALITY’ શબ્દના ત્રીજા, ચોજા, પાંચમા, સાતમા અને દશમા અક્ષરનો ઉપયોગ કરી કોઈ અર્થપૂર્ણ શબ્દ બને? જો હા તો તેનો પ્રથમ અક્ષર કયો ? જો ના તો તમારો જવાબ X.

14) 4, 12, 36, 108,........

15) કુચીપુડી : આંધ્રપ્રદેશ : : ઓડીસી : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up